“સરદાર વલ્લભભાઈ પટેલનાં 150માં જન્મજયંતિ વર્ષ” ની ઉજવણીના ભાગ રૂંપે તા. 26-11-2025 થી 09-12-2025 દરમિયાન કરમસદ થી કેવડીયા (એકતા નગર) સુધી 150 કી.મી. લાંબી પદયાત્રાનું આયોજન થવા જી રહ્યું છે. આ પદયાત્રાનું નો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો અને લોહપુરુષ સરદાર પટેલજીનાં જીવન તથા તેમના યોગદાનને જનજન સુધી પહોચાડવાનો છે. જે કોઈ વિદ્યાર્થીઓ આ પદયાત્રામા ભાગ લેવા માંગતા હોય તો નીચેની લીંક પર જઈ ઓનલાઈન નોધણી કરાવી શકાશે. https://mybharat.gov.in/unity_march_registration/171137129171
Nov 8, 2025
“સરદાર વલ્લભભાઈ પટેલનાં 150માં જન્મજયંતિ વર્ષ” ની ઉજવણીના ભાગ રૂંપે તા. 26-11-2025 થી 09-12-2025 દરમિયાન કરમસદ થી કેવડીયા (એકતા નગર) સુધી 150 કી.મી. લાંબી પદયાત્રાનું આયોજન થવા જી રહ્યું છે. આ પદયાત્રાનું નો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો અને લોહપુરુષ સરદાર પટેલજીનાં જીવન તથા તેમના યોગદાનને જનજન સુધી પહોચાડવાનો છે.
જે કોઈ વિદ્યાર્થીઓ આ પદયાત્રામા ભાગ લેવા માંગતા હોય તો નીચેની લીંક પર જઈ ઓનલાઈન નોધણી કરાવી શકાશે.