News & Events
મેગેઝિન સમિતિ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેમણે પોતાના લેખ, વાર્તા, કવિતા વાર્ષિક મેગેઝિન સાહસમ્ મા છપાવવા માગતા હોય તેમણે પોતાના લેખ કે કવિતા ડૉ બિનીતાબેન ઘીવાળા અથવા ડૉ. મધુબેન પટેલ અથવા ડૉ કિર્તીભાઇ વિઠઠાણી ને તા 20 જાન્યુઆરી 2026 સુધીમા જમા કરાવવા વિનંતી.
મેગેઝિન સમિતિ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેમણે પોતાના લેખ, વાર્તા, કવિતા વાર્ષિક મેગેઝિન સાહસમ્ મા છપાવવા માગતા હોય તેમણે પોતાના લેખ…
SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 02,03—01-2026 નાં રોજ સવારે 09.00 કલાકે એમ.ટી.બી. ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશ અને પોતાની કિટ સાથે સમય સર હાજર રહેવું.
SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધા નું સિલેકશન…
સર કે પી કોલેજ ઓફ કોમર્સ, સૂરત દ્વારા આયોજિત પ્રા. સૂર્યકાંત શાહ નિવૃત્તિ -પ્રવૃતિ ભંડોળ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાના વિજેતાઓની યાદી
સર કે પી કોલેજ ઓફ કોમર્સ, સૂરત દ્વારા આયોજિત પ્રા. સૂર્યકાંત શાહ નિવૃત્તિ -પ્રવૃતિ ભંડોળ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાના વિજેતાઓની…
આવતીકાલે BOY’S PARKINGમાં સમારકામ કરવાનું હોવાથી વાહન PARKING ખાતે મુકવા નહીં.
આવતીકાલે BOY’S PARKINGમાં સમારકામ કરવાનું હોવાથી વાહન PARKING ખાતે મુકવા નહીં.
તારીખ 01/01/2026ના રોજથી 10:30 TO 2:00 દરમિયાન ASSINGMENT BOOK મળશે જેની બધા વિદ્યાર્થીએ નોંધ લેવી.
તારીખ 01/01/2026ના રોજથી 10:30 TO 3:00 દરમિયાન ASSINGMENT BOOK મળશે જેની બધા વિદ્યાર્થીએ નોંધ લેવી.
એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹️તા.31 ડિસેમ્બર મંગળવારે ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા આવ્યુ છે. 🔹️નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹️રીન્યુ કરાયેલ આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹soft copy મા આઇકાર્ડ ચલાવવામા આવશે નહી. 🔹️9 વાગે કૉલેજનો ગેટ બંધ કરવામા આવશે સવારે 8થી 9 સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ કોઈપણ સંજોગોમાં ખોલવામા આવશે નહી. 🔹️મિ.કે.પી. અને મિસ કે.પી. ના ઈનામો રાખવામા આવ્યા છે. સામાન્ય જ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો ને આધારે વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹️અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹️હરિફાઈ નો રાઉન્ડ સવારે 10 કલાકે શરુ થશે.હરીફાઈમાં ભાગ લેનાર તમામને badge આપવામા આવશે. 🔹️કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે..
એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹️તા.31 ડિસેમ્બર મંગળવારે ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા…
MEGA CAMPUS PLACEMENT DRIVE (2025-26) FOR SKPCC STUDENTS
👉Students registration link:- https://forms.gle/WXLnYA5DgcsEey4KA
બધાં વિદ્યાર્થીએ પોતાની કોલેજ application SKPCCની અંદર પોતાનું student zone/dashboard અંદર પોતાની માહિતી ખુલે છે કે નહી એ check કરવું અને જે વિદ્યાર્થીને તકલીફ આવે તો એમને admin office room no. 7માં મળવા વિનંતી.
બધાં વિદ્યાર્થીએ પોતાની કોલેજ application SKPCCની અંદર પોતાનું student zone/dashboard અંદર પોતાની માહિતી ખુલે છે કે નહી એ check કરવું…