Announcements
SIR K. P. COLLEGE OF COMMERCE, SURAT. DEBATE AND ELOCUTION COMMITTEE QUIZ, ” ભારત વિકાસ ગાથા”- વિકાસ સપ્તાહ 2024 ની ઉજવણી ના ભાગરૂપે ક્વીઝ https://forms.gle/Cn7heFftNzTLhKPZ8
SIR K. P. COLLEGE OF COMMERCE, SURAT. DEBATE AND ELOCUTION COMMITTEE QUIZ, ” ભારત વિકાસ ગાથા”- વિકાસ સપ્તાહ 2024 ની…
તારીખ:- ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ “વિકસિત સપ્તાહ – ૨૦૨૪” ની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન.
તારીખ:- ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ “વિકસિત સપ્તાહ – ૨૦૨૪” ની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન.
S.Y.B.COM SEM-3 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૦૩-૧૦-૨૦૨૪ થી ૧૮-૧૦-૨૦૨૪ સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમ જ ફી ની રસીદ ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
S.Y.B.COM SEM-3 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૦૩-૧૦-૨૦૨૪ થી ૧૮-૧૦-૨૦૨૪ સુધીમાં ONLINE MODE…
એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસની તારીખ બાબત
એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસ તારીખ બાબત હિસાબી પધ્ધતિના પરોક્ષ ખાર્ચાના પ્રકરણ અંગે વધારાના વર્ગો જે એ. સી. વખારીઆ તા.09-10-2024…
એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.7 ઓક્ટોબર સોમવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ આયોજન સવારે 8 થી 11.30 વાગ્યા દરમિયાન કરવામા આવ્યુ છે. 🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹રીન્યુ કરાયેલ અને physical આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹9.30 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ ખોલવામા આવશે નહી. 🔹ફકત ગરબા જ વગાડવામા આવશે. 🔹બેસ્ટ એકશન મેલ અને બેસ્ટ એકશન ફીમેલ ના ઈનામો રાખવામા આવ્યા છે.વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹હરિફાઈ નો રાઉન્ડ 10.30 એ શરુ થશે.ભાગ લેનાર તમામને badge આપવામા આવશે. 🔹કાર્યક્રમ 11.30 કલાકે પૂરો થશે. 🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.
એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.7 ઓક્ટોબર સોમવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ…
F.Y.B.COM 2024-25 SEM-1 ના દરેક વિદ્યાર્થીઓને ENROLLMENT & SPID NUMBER ના VNSGU તરફ થી વિદ્યાર્થીઓએ આપેલ E-MAIL ID પર MESSAGE આવી ગયો હશે તે જોઈ લેવુ તેમાં SPID NUMEBR એ તમારું USERNAME રહેશે અને PASSWORD જાતે બનાવવાનો રહેશે.
F.Y.B.COM 2024-25 SEM-1 ના દરેક વિદ્યાર્થીઓને ENROLLMENT & SPID NUMBER ના VNSGU તરફ થી વિદ્યાર્થીઓએ આપેલ E-MAIL ID પર MESSAGE…
S.Y.B.COM SEM-3 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૦૩-૧૦-૨૦૨૪ થી ૧૮-૧૦-૨૦૨૪ સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમ જ ફી ની રસીદ ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
S.Y.B.COM SEM-3 NEP ના દરેક વિદ્યાર્થીઓએ NOVEMBER-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૦૩-૧૦-૨૦૨૪ થી ૧૮-૧૦-૨૦૨૪ સુધીમાં ONLINE MODE…
SEM-2 (NEP) RE-INTERNAL ની જે પરીક્ષા તારીખ:- ૦૭/૧૦/૨૦૨૪ ના રોજ હતી તે પાછળ તારીખ:- ૦૯/૧૦/૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
SEM-2 (NEP) RE-INTERNAL ની જે પરીક્ષા તારીખ:- ૦૭/૧૦/૨૦૨૪ ના રોજ હતી તે પાછળની તારીખ:- ૦૯/૧૦/૨૦૨૪ ના રોજ લેવામાં આવશે. જેની…
COLLEGE ADDITIONAL TEST ના સમય માં સુધારો:- તારીખ:- ૦૪/૧૦/૨૦૨૪ અને તારીખ:- ૦૫/૧૦/૨૦૨૪ કોલેજ ની ADDITIONAL TEST ના સમય નો સુધારો નીચે મુજબ રહેશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
COLLEGE ADDITIONAL TEST ના સમય માં સુધારો:- તારીખ:- ૦૪/૧૦/૨૦૨૪ અને તારીખ:- ૦૫/૧૦/૨૦૨૪ કોલેજ ની ADDITIONAL TEST ના સમય નો સુધારો…