F.Y.B.COM 2024-25 SEM-1 ના દરેક વિદ્યાર્થીઓને ENROLLMENT & SPID NUMBER ના VNSGU તરફ થી વિદ્યાર્થીઓએ આપેલ E-MAIL ID પર MESSAGE આવી ગયો હશે તે જોઈ લેવુ તેમાં SPID NUMEBR એ તમારું USERNAME રહેશે અને PASSWORD જાતે બનાવવાનો રહેશે.

Oct 4, 2024

F.Y.B.COM 2024-25 SEM-1 ના દરેક વિદ્યાર્થીઓને ENROLLMENT & SPID NUMBER ના VNSGU તરફ થી વિદ્યાર્થીઓએ આપેલ E-MAIL ID પર MESSAGE આવી ગયો હશે તે જોઈ લેવુ તેમાં SPID NUMEBR એ તમારું USERNAME રહેશે અને PASSWORD જાતે બનાવવાનો રહેશે. VNSGU.NET માં જઈ LOGIN કરી દરેક વિદ્યાર્થીઓએ પોતાની દરેક વિગતો ભરી દેવી.

નીચે આપેલ PDF માં ENROLLMENT & SPID NUMBER આપેલ છે.

F.Y.B.COM SEM-1 ENROLLMENT & SPID NUMBER 2024-25 PDF LINK

1. ABC ID

2. UID NO. (school ની L.C પર no લખેલ હશે.)

3. UDIES NO. (school ની L.C પર no લખેલ હશે.) ની વિગતો ભરી દેવી.