News

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે કોલેજની આંતરિક પરીક્ષાઓ તા.19 સપ્ટેમ્બર 2024 થી શરુ થશે. પરીક્ષાનુ ટાઈમટેબલ ટૂંક સમયમા મુકવામા આવશે. આંતરિક પરીક્ષામાં બેસવુ ફરજિયાત છે જેની નોંધ સર્વ વિદ્યાર્થીઓ એ લેવી.

Aug 23, 2024

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે કોલેજની આંતરિક પરીક્ષાઓ તા.19 સપ્ટેમ્બર 2024 થી શરુ થશે. પરીક્ષાનુ ટાઈમટેબલ ટૂંક સમયમા મુકવામા આવશે.…

MARKSHEET માટેની ગઈ કાલે મુકવામાં આવેલ સુચના જે ASSINGMENT BOOKની વહેચનીના લીધે અટકાવેલ છે જેથી MARKSHEET માટે આવતા અઠવાડિયામાં ફરીથી NOTICE મુકવામાં આવશે તેથી બધાં વિધાર્થીઓએ MARKSHEETની સુચના માટે રાહ જોવું.

Aug 23, 2024

MARKSHEET માટેની ગઈ કાલે મુકવામાં આવેલ સુચના જે ASSINGMENT BOOKની વહેચનીના લીધે અટકાવેલ છે જેથી MARKSHEET માટે આવતા અઠવાડિયામાં ફરીથી…