News
TALLY BATCH 2025ના ADMISSION શરું થયા છે જે JANUARYમાં શરુ થશે જેથી ADMISSION માટે ROOM NO. 7માં મળવું.TALLY FEES 4000 રેહશે.Tally Prime have new Release 5.1 with so many updates in features In GST. Students please enrol your name for Learn Tally prime with new features, which is very important to you all. I know you all were completed your tally basic course, you will be share with your friends and relatives who learn to Tally basic to advance courses at our Udhana branch. And also you enrol your name for Tally Essential Level-3 advance course with GST and TDS at our Udhana branch.
TALLY BATCH 2025ના ADMISSION શરું થયા છે જે JANUARYમાં શરુ થશે જેથી ADMISSION માટે ROOM NO. 7માં મળવું.TALLY FEES 4000…
બધા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચના છે કે તમારી Marksheet કોલેજ પાસેથી લેવા માટે તમારો idenitity card અને original hallticket અથવા hallticketની xerox લઈને આવવું,Icard અને Hallticket મોબાઈલમાં બતાવશો એ ચાલશે નહિ.
બધા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચના છે કે તમારી Marksheet કોલેજ પાસેથી લેવા માટે તમારો idenitity card અને ની original hallticket…
કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને માટે કોલેજમાં લેક્ચર શરૂ 01 ડીસેમ્બર સોમવારના રોજથી ટાઈમ ટેબલ મુજબ ચાલશે જેથી દરેક વિધાર્થીઓએ લેક્ચરમાં અચૂક હાજરી આપવી
કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને માટે કોલેજમાં લેક્ચર શરૂ 01 ડીસેમ્બર સોમવારના રોજથી ટાઈમ ટેબલ મુજબ ચાલશે જેથી દરેક વિધાર્થીઓએ…
ડિસેમ્બર મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ (આંતર કોલેજ સ્પર્ધા ઓ) અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો નીચેની કૃતિઓ માટે નામ લખાવી શકો છો. 🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc. 🔅Classical singing 🔅Classical instrument 🔅Poetry Recitation કાવ્ય પઠન 🔅હસ્તકળા 🔅સમુહગીત(ગુજરાતી સુગમ) 🔅હળવુ કંઠય ગીત 🔅ચિત્રકળા 🔅મહેંદી 🔅પોસ્ટર મેકિંગ 🔅કલે મોડલિંગ 🔅રંગોળી 🔅માઈમ 🔅લોકગીત 🔅વક્તૃત્વ સ્પર્ધા 🔅રાસ 🔅On the spot photography 🔅Short story writing વધુ માહિતી માટે અને નામ લખાવવા મંગળવાર સુધીમા સંપર્ક કરો. prof.Smruti Desai in Room No-9
ડિસેમ્બર મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ (આંતર કોલેજ સ્પર્ધા ઓ) અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા…