
News


એસ.. વાય. અને ટી. વાય. બી. કોમ પાસ થયેલા વિદ્યાર્થીઓ ને ખાસ જણાવવાનુ કે સોમવાર ને 30 juneથી કોલેજમા શૈક્ષણિક કાર્ય શરુ થશે હાલ પુરતા ગયે વર્ષે જે ડિવિઝન મા આપ હતા એ ડિવિઝન મા હાલ આપસૌએ બેસવાનુ રહેશે.એસ.વાય.બી.કોમ ના કુલ 6 ડિવિઝન હોવાથી એફ.વાય.7 ડિવિઝનના વિદ્યાર્થીઓ એ એસ.વાય.6ડિવિઝનમા બેસવુ. એસ.વાય.બી.કોમ ડિવિઝન 1 અને 6 સવારની પાળીમા ચાલે છે.નીચે વર્ગખંડ આપેલા છે તે મુજબ બેસવાનુ રહેશે.આ વ્યવસ્થા સંપૂર્ણ કામચલાવ છે. NEP વિષયો મુજબ રોલ નંબર આવે ત્યારે ડિવિઝન બદલાઈ શકે છે S.Y.Div-1 Room No-5 (morning) S.Y.Div-2 Room No-2 S.Y.Div-3 Room No-5 S.Y.Div-4 Room No-6 S.Y.Div-5 Room No-27 S.Y.Div-6 Room No-6(morning) Timetable આજે સાંજ સુધીમા એપ્લિકેશન પર મુકવામા આવશે.
એફ. વાય. અને એસ. વાય. બી. કોમ પાસ થયેલા વિદ્યાર્થીઓ ને ખાસ જણાવવાનુ કે સોમવાર ને 30 juneથી કોલેજમા શૈક્ષણિક…

S.Y.B.COM TIME TABLE-2025
S.Y.B.COM TIME TABLE-2025 ⇓ S.Y.B.COM TIME TABLE 2024-25

T.Y.B.COM TIME TABLE-2025
T.Y.B.COM TIME TABLE ↓ T.Y.B.COM TIME TABLE 2024-25




As per instructions received, Night Cyclathon has been postponed. Please convey message to students.
As per instructions received, Night Cyclathon has been postponed. Please convey message to students.

તા.૧૧/૦૫/૨૦૨૫ ના રોજ આયોજિત નાઇટ સાયક્લોથોન કાર્યક્રમ બાબત સમય : સાંજે ૬ :૩૦ કલાકે રૂટ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી રાહુલરાજ મોલ અને પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ નોંધ: participate દ્વારા જાતે સાયકલ લાવવાની રહેશે. જે તે ભાગ લેનારને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરથી ટી-શર્ટ આપવામાં આવશે.
https://www.suratmunicipal.gov.in/Others/Cyclothon2025
