તા.૧૧/૦૫/૨૦૨૫ ના રોજ આયોજિત નાઇટ સાયક્લોથોન કાર્યક્રમ બાબત સમય : સાંજે ૬ :૩૦ કલાકે રૂટ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી રાહુલરાજ મોલ અને પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ નોંધ: participate દ્વારા જાતે સાયકલ લાવવાની રહેશે. જે તે ભાગ લેનારને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરથી ટી-શર્ટ આપવામાં આવશે.

May 8, 2025

https://www.suratmunicipal.gov.in/Others/Cyclothon2025