Events

પુષ્પાંજલી સમિતિ :- આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે પુષ્પાંજલી સમિતિ દ્વારા નીચેની હરીફાઈઓનું આયોજન કરવામાં આવેલ છે.

Jul 17, 2025

પુષ્પાંજલી સમિતિ આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે પુષ્પાંજલી સમિતિ દ્વારા નીચેની હરીફાઈઓનું આયોજન કરવામાં…

વિષય પસંદગી અંગે વિદ્યાર્થીઓ એ જાતે કરેલ પસંદગી અને ભરેલ Google form મા હવે કોઈ ફેરફાર થશે નહીં માટે વિષય પસંદગી ના ફેરફાર અંગે કોઈએ રજૂઆત કરવા આવવું નહીં .

Jul 16, 2025

વિષય પસંદગી અંગે વિદ્યાર્થીઓ એ જાતે કરેલ પસંદગી અને ભરેલ Google form મા હવે કોઈ ફેરફાર થશે નહીં માટે વિષય…

એસ.. વાય. અને ટી. વાય. બી. કોમ પાસ થયેલા વિદ્યાર્થીઓ ને ખાસ જણાવવાનુ કે સોમવાર ને 30 juneથી કોલેજમા શૈક્ષણિક કાર્ય શરુ થશે હાલ પુરતા ગયે વર્ષે જે ડિવિઝન મા આપ હતા એ ડિવિઝન મા હાલ આપસૌએ બેસવાનુ રહેશે.એસ.વાય.બી.કોમ ના કુલ 6 ડિવિઝન હોવાથી એફ.વાય.7 ડિવિઝનના વિદ્યાર્થીઓ એ એસ.વાય.6ડિવિઝનમા બેસવુ. એસ.વાય.બી.કોમ ડિવિઝન 1 અને 6 સવારની પાળીમા ચાલે છે.નીચે વર્ગખંડ આપેલા છે તે મુજબ બેસવાનુ રહેશે.આ વ્યવસ્થા સંપૂર્ણ કામચલાવ છે. NEP વિષયો મુજબ રોલ નંબર આવે ત્યારે ડિવિઝન બદલાઈ શકે છે S.Y.Div-1 Room No-5 (morning) S.Y.Div-2 Room No-2 S.Y.Div-3 Room No-5 S.Y.Div-4 Room No-6 S.Y.Div-5 Room No-27 S.Y.Div-6 Room No-6(morning) Timetable આજે સાંજ સુધીમા એપ્લિકેશન પર મુકવામા આવશે.

Jun 28, 2025

એફ. વાય. અને એસ. વાય. બી. કોમ પાસ થયેલા વિદ્યાર્થીઓ ને ખાસ જણાવવાનુ કે સોમવાર ને 30 juneથી કોલેજમા શૈક્ષણિક…