T.Y.B.COM SEM -6 DIV -1 INTERNSHIP બાબતે સૂચના
Dec 18, 2025
T.Y.B.COM SEM -6 DIV -1 INTERNSHIP બાબતે સૂચના
રોલ નંબર 108,112,123,127,141,142,147
રોલ નંબર વાલા વિધાર્થીઓએ INTERNSHIP અંગેના Document હજુ સુધી જમા કરાવ્યા નથી. જો સમયસર Document જમા ના કરાવશો તો તે અંગેની જવાબદારી વિધાર્થીઓની પોતાની રહશે અને T.Y.B.COM SEM -6નું પરિણામ નાપાસમાં આવશે. આથી તાત્કાલિક આ રોલ નંબરના વિધાર્થીઓએ પ્રા. દક્ષાબેન ચૌહાણને અચૂક મળવું.