T.Y.B.COM SEM -6 NEP (2025- 26) રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે હવે પછી આગળ ના અભ્યાસ માટે ચોથા વર્ષના ઓનર્સ, રિસર્ચ, અથવા માસ્ટર ડિગ્રી માટે Interest રજીસ્ટ્રેશન નોંધણી કરવા બાબત

Jan 9, 2026

T.Y.B.COM SEM -6 NEP (2025- 26) રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે હવે પછી આગળ ના અભ્યાસ માટે ચોથા વર્ષના ઓનર્સ, રિસર્ચ, અથવા માસ્ટર ડિગ્રી માટે Interest રજીસ્ટ્રેશન નોંધણી કરવા બાબત

T.Y.B.COM SEM -6 વિધાર્થીઓ માટે હવે પછી આગળ ના અભ્યાસ માટે ચોથા વર્ષના ઓનર્સ, રિસર્ચ, અથવા માસ્ટર ડિગ્રી માટે Interest રજીસ્ટ્રેશન નોંધણી કરવા માટે કેવી રીતે પ્રોસેસ કરવી તે બાબતની અગત્યની સૂચનાઓ નીચે મુજબની PPT માં આપેલ છે જે અચૂક 10મી જાન્યુઆરી સુધીમાં કરવા વિનંતી છે.
જે વિધાર્થીઓ આ પ્રોસેસ કરશે નહી તેઓ T.Y.B.COM SEM -6 નું પરીક્ષા ફોર્મ ભરી શકશે નહીં.
આ નોટિસ સાથે VNSGU નો પરિપત્ર પણ સામેલ છે જે અચૂક જોઈ લેવું.

PPT T.Y.B.COM SEM-6 NEP (2025-26) NEXT YEARS SELECTION/ACTION

VNSGU CIRCURAL PDF Circular For Third Year Student ..