ઇન્ટર્નશીપ કમિટી 👉 ઇન્ટરનશીપ કમ્પ્લીસન રેકોર્ડ બાબતે અગત્યની નોટિસ* 👉 જે વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ કોઈપણ કંપનીમાં પૂરી થઈ ગઈ હોય એ તમામ વિદ્યાર્થીઓએ નીચે ગુગલ ફોર્મમાં તમામ માહિતીઓ કાળજીપૂર્વક અચૂક ભરી દેવી. 👉 તમામ મેન્ટરો કે વિદ્યાર્થીઓ આ નોટિસ ગ્રુપમાં ફોરવર્ડ કરે કે જેથી વિદ્યાર્થીઓની મોટાભાગની માહિતી એક્સેલ સ્વરૂપમાં મેળવી શકાય.
Jan 9, 2026
ઇન્ટર્નશીપ કમિટી
👉 ઇન્ટરનશીપ કમ્પ્લીસન રેકોર્ડ બાબતે અગત્યની નોટિસ*
👉 જે વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ કોઈપણ કંપનીમાં પૂરી થઈ ગઈ હોય એ તમામ વિદ્યાર્થીઓએ નીચે ગુગલ ફોર્મમાં તમામ માહિતીઓ કાળજીપૂર્વક અચૂક ભરી દેવી.
👉 તમામ મેન્ટરો કે વિદ્યાર્થીઓ આ નોટિસ ગ્રુપમાં ફોરવર્ડ કરે કે જેથી વિદ્યાર્થીઓની મોટાભાગની માહિતી એક્સેલ સ્વરૂપમાં મેળવી શકાય.
– Nodal officer
👉 વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ કમ્પ્લીસન માહિતી ભરવા માટેની ગુગલ ફોર્મ લિંક:- https://forms.gle/sgRkY9mb41AtHLND6
📌 Internship Committee
🔔 INTERNSHIP NOTICE
વિદ્યાર્થીઓ અને કંપની માટે ફરજિયાત ઈન્ટર્નશિપ ફીડબેક ફોર્મ ભરવાની સૂચના
👉All final-year B.Com. students who have completed the 120-Hour Internship and all participating internship provider companies/organizations are hereby informed that it is compulsory to submit the following feedback forms:
👉 For Companies:
✅ “Company Feedback Form” – must be duly filled by Company
👉 For Students:
✅ “Student Feedback Form” – must be completely filled by Intern
👉Non-submission of the feedback forms will result in non-evaluation of internship performance and may affect the issuance of internship certificate and credits.