SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ Athletics (Men and Women) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 17-01-2026 નાં રોજ સવારે 10.30 કલાકે સર કે.પી. કોલેજ મેદાન (ઉમરા પોલિસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં સમય સર હાજર રહેવું. નોધ: ખેલાડીઓનું સિલેકશન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી નીચે મુજબના ધોરણોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.
Jan 12, 2026
SPORTS NOTICE
આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ Athletics (Men and Women) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 17-01-2026 નાં રોજ સવારે 10.30 કલાકે સર કે.પી. કોલેજ મેદાન (ઉમરા પોલિસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં સમય સર હાજર રહેવું.
નોધ: ખેલાડીઓનું સિલેકશન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી નીચે મુજબના ધોરણોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.
Athletics(Men and Women) સ્પર્ધાના ધોરણોને જોવા માટે અહી ક્લીક કરવું