સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી – 12 જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા એક ભવ્ય, દિવ્ય અને શક્તિપ્રદર્શક છાત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 📅 તારીખ: 23 જાન્યુઆરી ⏰ સમય: સવારે 10:00 વાગ્યે 📍 સ્થળ: VNSGU કન્વેન્શન હોલ, સુરત
Jan 22, 2026