વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના તા.30 જાન્યુઆરી શુક્રવારે સવારે 10.30 કલાકે કૉલેજ ની સાંસ્કૃતિક સમિતિ દ્વારા ‘વંદે માતરમ ઉજવણીના 150 વર્ષ ‘નિમિત્તે ‘વંદે માતરમ ‘ ગીત ગાવાની સ્પર્ધા યોજવામાં આવી છે.ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ તેમના નામ પ્રો.સ્મૃતિ દેસાઇ,ડૉ.બિનિતા ઘીવાળા ,ડૉ.ઉપાસના પટેલ,પ્રા.અદિતી ગામીત,પ્રા.અબરાર મિસ્ત્રી પાસે લખાવવાના રહેશે.

Jan 23, 2026

વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના
તા.30 જાન્યુઆરી શુક્રવારે સવારે 10.30 કલાકે કૉલેજ ની સાંસ્કૃતિક સમિતિ દ્વારા ‘વંદે માતરમ ઉજવણીના 150 વર્ષ ‘નિમિત્તે ‘વંદે માતરમ ‘ ગીત ગાવાની સ્પર્ધા યોજવામાં આવી છે.ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ તેમના નામ પ્રો.સ્મૃતિ દેસાઇ,ડૉ.બિનિતા ઘીવાળા ,ડૉ.ઉપાસના પટેલ,પ્રા.અદિતી ગામીત,પ્રા.અબરાર મિસ્ત્રી પાસે લખાવવાના રહેશે.