SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ KABADDI (Men) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 17-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે સર કે.પી. કોલેજ મેદાન (ઉમરા પોલિસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં સમય સર હાજર રહેવું.

Feb 14, 2026

SPORTS NOTICE

આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ KABADDI (Men) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 17-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે સર કે.પી. કોલેજ મેદાન (ઉમરા પોલિસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં સમય સર હાજર રહેવું.