ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY STUDENT AID FUND SCHOLARSHIP) ફોર્મ 2025-2026. (તારીખ ૦૧/૦૪/૨૦૨૬ થી ૧૦/૦૪/૨૦૨૬ સુધી ઓન લાઈન કૉલેજ એપ્લીકેશન માં જઈ નીચે જણાવેલ Step by Step જઈ સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું રહેશે.)
Mar 30, 2026
ફક્ત ઓપન કેટગરીના વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ફોર્મ
તારીખ ૦૧/૦૪/૨૦૨૬ થી ૧૦/૦૪/૨૦૨૬ સુધી ઓન લાઈન કૉલેજ એપ્લીકેશન માં જઈ નીચે જણાવેલ
Step by Step જઈ સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું રહેશે.
તારીખ ૦૧/૦૪/૨૦૨૬ થી ૧૦/૦૪/૨૦૨૬ ના રોજ સ્કોલરશીપના ફોર્મ ભરી ફોર્મ પ્રિન્ટ કરીને ફરજીયાત નીચે જણાવેલ પ્રમાણપત્રો સાથે કોલેજ ઓફીસ રૂમ નંબર:-૦૭ ની ઓફીસમાં મુકેલ તમે જેતે વર્ષ માં અભ્યાસ કરતા હોય તેના BOX મુકેલ હશે તેમા જ જમા કરાવવાના રેહશે.
ખાસ નોંધ:- દરેક વિદ્યાર્થીઓએ પોતાની જ Bank Details આપવાની રેહશે નહિતર ફોર્મ માન્ય ગણાશે નહિ જેની દરેકે નોંધ લેવી.
જે વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરાય જાય તેઓએ ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટસની નકલ જોડી જણાવેલ સ્થળે જમા કરાવી જવાના રહેશે.
બીડાણ:
૧. સ્કોલરશીપનું ફોર્મ ભર્યાની નકલ
૨. લાઈટબીલની પ્રમાણિત નકલ
૩. વેરાબિલની પ્રમાણિત નકલ
૪. વિદ્યાર્થીના બેંક પાસબુકના પેહલા બે પાનાની પ્રમાણિત નકલ