T.Y.B.COM SEM -5 JUNE -2026 પૂરક પરીક્ષા માટે VNSGU પરીક્ષા ફોર્મ 20/05/2026 સુધી ભરવા બાબ
May 18, 2026
T.Y.B.COM SEM -5 JUNE -2026 પૂરક પરીક્ષા માટે VNSGU પરીક્ષા ફોર્મ 20/05/2026 સુધી ભરવા બાબત
T.Y.B.COM SEM -5 માર્ચ-2026 લેવાયેલ પરીક્ષામાં નાપાસ થયેલ તમામ વિધાર્થીઓએ પોતાના vnsgu.net ના લોગીન થઈ JUNE-2026 EXAM FORM ક્લીક ઓનલાઈન પેમેન્ટ કરી EXAM FORM અને ફીસ ભર્યાની રસીદ તા.20/05/2026 સુધીમાં સમય 11.30 થી 2 વાગ્યા સુધીમાં કોલેજ ઓફિસમાં અચૂક જમા કરાવી જવાનું રહશે.
નોંધ:- vnsgu.net લોગીનમાં જે વિધાર્થીઓના ફોર્મ નહીં દેખાય તેઓ રૂબરૂ કોલેજ ઓફિસ પર મળી જવું
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી
BACHELOR OF COMMERCE(FIFTH SEMESTER)(PURAK EXAM)JUNE -2026 ની EXAM પસંદ કરવાની રેહેશે.
↓
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના
E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં મુકેલ BOX માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.