T.Y.B.COM SEM-5 NEP લેકચર ગત વર્ષ S.Y.B.COM SEM-4 ના જે ડિવિજનમાં રોલ નંબર હતા તે મુજબ જ T.Y.B.COM SEM-5 NEP કોલેજ એપલિકેશન મુકેલ ટાઇમ ટેબલ મુજબ લેકચરમાં કામચલાઉ ધોરણે બેસવાનું રાહશે

Jun 30, 2026

T.Y.B.COM SEM-5 NEP લેકચર

ગત વર્ષ S.Y.B.COM SEM-4 ના જે ડિવિજન રોલ નંબર હતા તે મુજબ જ  અગાઉ

કોલેજ એપલિકેશન મુકેલ ટાઇમ ટેબલ મુજબ T.Y.B.COM SEM-5 NEP  લેકચરમાં કામચલાઉ ધોરણે બેસવાનું રાહશે.જેની દરેક વિધાર્થીઓ અચૂક નોંધ લેવી.

ખાસ અગત્યની  મહત્વની સૂચના  આવતી કાલ થી  જ ક્લાસમાં  હાજરી લેવાશે  એટલે દરેક વિધાર્થીઓ  લેકચરમાં અચૂક હાજર  રહેવુ