T.Y.B.COM SEM-5 (2026-27)ના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ:-10/07/2026 થી તારીખ:- 13/07/2026 છે. ત્યાર બાદ પ્રવેશ ફોર્મ ભરવાનું પોર્ટલ બંધ થઈ જશે.
ખાસ અગત્યની સૂચના T.Y.B.COM SEM-5 માં કોઈ વિષય પસંદગી આવતી નથી ગત વર્ષ S.Y.B.COM SEM-4 જે વિષય તે જ T.Y.B.COM SEM-5 રહશે.
નોંધ:- ફોર્મ ભરતા પહેલા કોલેજ APP માં જઈ GENERAL REGISTER માં તમારો STUDENT ID નોંધી લેવું.STUDENT ID માં જે NUMBER હશે તે અને DATE OF BIRTH નાખી ને પ્રવેશ ફોર્મ ભરી શકાશે
૧)સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ કોલેજની મોબાઈલ APLICATION જઈ પોતાના Dashboard પરથી
નીચે મુજબ પ્રોસેસથી ઓનલાઇન ફીસ અને ફોર્મ ભરીને તૈયાર રાખવું.
એડમિશ ન ફોર્મ ભરતી વખતે SUBJECT SELECTION ના ઓપ્સનમાં S.Y.B.COM SEM-4 માં જે MAJOR વિષય અને MINOR વિષય વિદ્યાર્થીના હોય તે જ વિષય T.Y.B.COM SEM-5 માં પણ MAJOR વિષય અને MINOR વિષય તરીકે રહશે.
૨) પ્રવેશ ફોર્મ ભરી તેની પ્રિન્ટ અને ફી ભર્યાની રસીદની પ્રિન્ટ કાઢી તૈયાર રાખવાની રહેશે.
૩)કોલેજમાં ફોર્મ સ્વીકારવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
COLLEGE APLICATION
↓
STUDENT ZONE
↓
STUDENTS DASHBOARD
↓
ONLINE FEES
↓
ONLINE ADMISSON
STEP:-1

STEP:-2
STEP:-3
