T.Y.B.COM SEM-5 (2026-27)ના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ ભરવામાં ટેકનિકલ ઇસસુ આવતા હોવાથી તારીખ લંબાવી છે આથી દરેક વિધાર્થીએ ફીસ અને એડમિસન ફોર્મ તા.15 જૂલાઈ બુધવાર સાંજ સુધી અચૂક ભરી દઇશું.

Jul 13, 2026

તા 16 જૂલાઈથી  ફોર્મ સ્વીરાશે  જેની દરેક વિધાર્થીએ અચૂક નોંધ લેવી