M.COM SEM-3 એડમિશન માટે પહેલા ફીસ ભરવાની ત્યાર બાદ એડમિશન ફોર્મ ભરવાનું રહશે આજ થી 16 જૂલાઈ સુધી અચૂક ભરી દેવાના રહેશે. 17 જૂલાઈએ કોલેજમાં ફોર્મ સ્વીકારી લેવામા આવશે.

Jul 14, 2026

M.COM SEM-3 એડમિશન માટેપહેલા ફીસ ભરવાની ત્યાર બાદ એડમિશન ફોર્મ ભરવાનું રહશે. આજ થી 16જૂલાઈ ગુરુવાર  સુધી આ પ્રોસેસ પૂરી કરી દેવાની  રહેશે.

17 જૂલાઈ શુક્રવારના રોજ કોલેજમાં ફોર્મ સ્વીકારી લેવામા આવશે.

ખાસ નોંધ:- 1. ફીસ ભર્યા બાદ ફોર્મ ભરી શકાશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ કોલેજની મોબાઈલ APLICATION જઈ પોતાના Dashboard પરથી

નીચે મુજબ પ્રોસેસથી ઓનલાઇન ફીસ  અને ફોર્મ  ભરીને તૈયાર રાખવું.

COLLEGE APLICATION

↓

STUDENT ZONE

↓

STUDENTS DASHBOARD

↓

ONLINE FEES

↓

ONLINE ADMISSON

                                                       STEP:-1   

 

                                                    STEP:-2     

 

 

      STEP:-3