T.Y.B.COM SEM-5 (2026-27)ના એડમિશન ફોર્મ 17 જૂલાઈ શુક્રવારના રોજ 9.30 બાદ ત્રીજા લેકચરમાં ડિવિજન મુજબ ક્લાસમાં સ્વીકારવામાં આવશે.

Jul 15, 2026

T.Y.B.COM SEM-5 (2026-27)ના એડમિશન ફોર્મ 17 જૂલાઈ શુક્રવારના રોજ 9.30 બાદ ત્રીજા લેકચરમાં ડિવિજન મુજબ ક્લાસમાં સ્વીકારવામાં આવશે.

ગત વર્ષ એસ.વાય.બી.કોમમાં 920 વિધાર્થીઓ હતા જેઓને ટી.વાય.બી.કોમમાં પ્રવેશ આપવાના હોય છે.તા.15 જૂલાઈ સાંજ સુધી ટી.વાય.બી.કોમમાં 720 જ ફોર્મ ભરાયા છે.હજુ 200 વિધાર્થીઓએ એડમિશન ફોર્મ ભરેલ નથી.આથી આવા બાકી રહી ગયેલ તમામ વિધાર્થીઓ માટે આવતી કાલ 16 જૂલાઈ સુધી  ફિસ અને ફોર્મ ભરવાનું લંબાવામાં આવેલ છે .

ખાસ નોંધ :- તા.17 જૂલાઈ શુક્રવારના રોજ ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ ફિસ અને એડમિશન પોર્ટલ મોબાઈલ APLICATION પર સિડયુલ બંધ કરી દેવામાં આવશે. જેની દરેકે નોંધ લેવી