Post Metric Scholarship Forms on Digital Gujarat Portal for Academic Year 2025-26 is Open for SC/ST Students. (From 06/07/2026 to 30/09/2026).
Post Metric Scholarship Forms on Digital Gujarat Portal for Academic Year 2025-26 is Open for OBC Students. (From
06/07/2026 to 30/09/2026).
-
SC/ST/SEBC સ્કોલરશીપ ના ફોર્મ
F.Y.B.COM SEMESTER- I , M.COM SEM-I ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની તારીખમાં તારીખ : 01/૦7 /202૬ લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખ માં ૨૬ /0૪/૨૦૨૭ લખવા ની રહેશે.
S.Y.B.COM SEMESTER- III , T.Y.B.COM SEMESTER-V, M.COM SEM-III ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની તારીખમાં ૧૫/૦૬/૨૦૨૬ લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખમાં ૨૬ /0૪/૨૦૨૭ લખવા ની રહેશે.
ફી ની વિગત નીચે મુજબ નાખવા ની રહેશે.
F.Y.B.COM SEMESTER- I
Admission Fee(In Rs.)-100
Tution Fee(In Rs.)-1200 (બેહનોઓએ ટ્યુશન ફી લખવાની નથી)
Misc.Fee(In Rs.)(Non Refundable)- 4290,
Exam Fee(In Rs.)- 1020
S.Y.B.COM SEMESTER- III
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)-1200 (બેહનોઓએ ટ્યુશન ફી લખવાની નથી)
Misc.Fee(In Rs.)(Non Refundable)- 3720 ,
Exam Fee(In Rs.)-1020
T.Y.B.COM SEMESTER-V
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)-1200 (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)
Misc.Fee(In Rs.)(Non Refundable)- 3720 ,
Exam Fee(In Rs.)-1020
M.COM SEMESTER-I
Admission Fee(In Rs.)-100
Tution Fee(In Rs.)-3230 (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)( 12230 હાયર ફી ઉમેરવી )
Misc.Fee(In Rs.)(Non Refundable)- બહેનો – RS .- 4190 ભાઈઓ RS .- 5470
Exam Fee(In Rs.)-1080
M.COM SEMESTER-III
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)- 3230 (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી ) ( 12840 હાયર ફી ઉમેરવી )
Misc.Fee(In Rs.)(Non Refundable)- બહેનો – RS .- 3720 ભાઈઓ RS .- 3720
Exam Fee(In Rs.)-1140
- ફોર્મ સાથે જમા કરવા ના પ્રમાણ૫ત્રો
- ૧૦ ધોરણ ની માર્કશીટ
- ૧૨ ધોરણ ની માર્કશીટ
- જાતી નો દાખલો
- આવક નો દાખલો (ત્રણ વર્ષ માન્ય હોય તેવો અપ્રિલ 2024 માં મેળવેલો હોય તે ચાલશે) [ખાસ નોધ તે પેહલા નો હશે તો ચાલશે નહિ તેની ખાસ નોધ લેવી.] [ જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય તેઓએ માતા ના આવક ના દાખલા સાથે પિતા નો મરણ નો દાખલો પણ ઉપ્લોડ કરવાનો રહેશે.]
- શાળા છોડિયાનું પ્રમાણપત્ર
- બેંક પાસબૂક ખાતા નંબર અને IFSC કોડ બરાબર વાચી શકાય તેવી વિદ્યાર્થીના ખાતીની જોઈશે.(ખાસ નોધ બેંક માં (DBT) આધાર કાર્ડ લીંક કરેલો હોવો જરૂરી છે.)
- આધાર કાર્ડ ની કોપી
- ફી રસીદ ની ઝરોક્ષ ( કોલેજ રાઉન્ડ સ્ટેમ્પ મરાવી મુકવાની રેહશે.)
- મોબાઈલ નંબર વિદ્યાર્થીનોજ આપવા નો રહેશે.
- S.Y./T.Y./ M.COM. ના વિદ્યાર્થીઓએ બધાજ સેમેસ્ટર ની માર્કશીટ ઉપ્લોડ કરવા ની રહેશે.