NCC Notice
( Regarding postponed schedule Of NCC Enrollment)
આવતીકાલે, 31/7/2026 heavy rain fall ની આગાહીને કારણે College and University બંધ રહેશે. તેથી NCC first year enrollment હાલ પૂરતું postpone કરીએ છીએ. નવી તારીખ આગળની સ્થિતિને ધ્યાનમાં રાખીને app પર જણાવીશું.