વહીવટી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલ સુચનાનુસાર આવતીકાલે એટલે કે તારીખ 01/08/2026 ને શનિવાર ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ પણે બંધ રહેશે. શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને જણાવવાનુંકે આવા સમયે સાવચેતીના પગલાં રૂપે બહાર જવું નહિ.

Jul 31, 2026

વહીવટી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલ સુચનાનુસાર આવતીકાલે એટલે કે તારીખ 01/08/2026 ને શનિવાર ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ પણે બંધ રહેશે.
શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને જણાવવાનુંકે આવા સમયે સાવચેતીના પગલાં રૂપે બહાર જવું નહિ.