S.Y.B.COM SEM-3 (2026-27) નાં FINAL ROLL NUMBER અને FINAL DIVISON નીચે મુજબની PDF માં આપેલ છે. નીચે આપેલ FINAL ROLL NUMBER અને FINAL DIVISON મુજબ જ વર્ગોમાં બેસવાનું રહેશે. ડિવિઝનમા ફેરફાર કરવામાં આવશે નહી માટે એવી રજૂઆત કરવા કોઈએ આવવુ નહી. ફક્ત પોતાનું આખુ નામ બરાબર છે કે નહી એ સૌએ ચકાસવાનું રહેશે.
Aug 6, 2026
S.Y.B.COM SEM-3 (2026-27) નાં FINAL ROLL NUMBER અને FINAL DIVISON નીચે મુજબની PDF માં આપેલ છે.
નીચે આપેલ FINAL ROLL NUMBER અને FINAL DIVISON
મુજબ જ વર્ગોમાં બેસવાનું રહેશે.
ડિવિઝનમા ફેરફાર કરવામાં આવશે નહી માટે એવી રજૂઆત કરવા કોઈએ આવવુ નહી.
ફક્ત પોતાનું આખુ નામ બરાબર છે કે નહી એ સૌએ ચકાસવાનું રહેશે.
PDF LINK
↓