ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા તારીખ 14/08/2026 થી શરૂ થઇ રહી હોવાથી F.Y. B.Com. Division 7 (Room – 29) માં બેસતા વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ તારીખે 14/08/2026, 17/08/2026 અને 21/08/2026 રોજ રૂમ નંબર 23 માં બેસવાનું રહેશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
Aug 13, 2026