તા: 15/08/26ને સ્વાતંત્ર્ય દિવસના રોજ કોલેજમાં સવારે 8:00 કલાકે ધ્વજવંદન રાખવામાં આવેલ છે.સવારની પાળીના બધા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજર રેહવું.ધ્વજવંદન સમાપ્ત થયા બાદ સવારની પાળીના ક્લાસ રાબેતા મુજબ ચાલશે અને બપોરની પાળીના ક્લાસ એના સમયપત્રક પ્રમાણે રાબેતા મુજબ ચાલશે,જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Aug 14, 2026