T.Y.B.COM SEM-5 ATKT OCTOBER-2026 અને T.Y.B.COM SEM-6 ATKT SEPTEMBER-2026 (NEP STUDENTS) ATKT પરિક્ષા ના EXAM FORM તારીખ:- 17-08-2026 થી 21-08-2026 સુધીમાં ONLINE MODE થી ભરીને પરીક્ષા ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે. (OFFLINE વિદ્યાર્થીઓએ જાતે કોલેજ આવી પરીક્ષા ફોર્મ ભરી જવાના રહેશે.) નોંધ:- જે વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ તેમના VNSGU.NET ના LOG IN માં બતાવતા ના હોઈ તો તાત્કાલિક કોલેજ ઓફીસ માં રૂબરૂ આવી જાણ કરવાની રહેશે.

Aug 17, 2026

T.Y.B.COM SEM-5 ATKT OCTOBER-2026

અને T.Y.B.COM SEM-6 ATKT SEPTEMBER-2026

( NEP STUDENTS) ATKT પરિક્ષા ના EXAM FORM તારીખ:- 17-08-2026 થી 21-08-2026 સુધીમાં ONLINE MODE થી ભરીને પરીક્ષા ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.

(OFFLINE વિદ્યાર્થીઓએ જાતે કોલેજ આવી પરીક્ષા ફોર્મ ભરી જવાના રહેશે.)

નોંધ:- જે વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ તેમના VNSGU.NET ના LOG IN માં બતાવતા ના હોઈ તો તાત્કાલિક કોલેજ ઓફીસ માં રૂબરૂ આવી જાણ કરવાની રહેશે.

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.

VNSGU.NET

↓

COLLEGE / DEPARTMENT MANAGEMENT

↓

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી

T.Y.B.COM SEM-5 OCTOBER-2026

 T.Y.B.COM SEM-6 SEPTEMBER-2026

ની EXAM પસંદ કરવાની રેહેશે.

↓

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.