T.Y.B.COM SEM-5 NEP BACHELOR OF COMMERCE (NCF-NEP) FIFTH SEMESTER OCTOBER-2026 REGULAR VNSGU EXAM FORM વિધાર્થીઓના પોતાના VNSGU.NET લોગીનમાં સબમિટ થઈ ગયા છે. આજ થી 27 /08/2026 ગુરુવાર સુધી પોતાના VNSGU.NET માં લોગીન થઈ BACHELOR OF COMMERCE (NCF-NEP) FIFTH SEMESTER OCTOBER-2026 સિલેક્ટ કરી પરીક્ષા ફિસ ભરી દેવાની રહશે .

Aug 23, 2026

ખાસ અગત્યની   સૂચના  :- દરેક વિધાર્થીઓએ પરીક્ષા ફોર્મમાં પોતાના વિષય અચૂક ચકાસી લેવા કોઈ ભૂલ હોય તો કોલેજ ઓફિસમાં રૂબરૂ મળી સુધારો કરી લેવો એક વાર સબમિટ થઈ ગયા બાદ કોઈ સુધારો થશે  નહીં જેની દરેક વિધાર્થીઓએ અચૂક નોંધ લેવાની રહશે. 

 BACHELOR OF COMMERCE (NCF-NEP) FIFTH SEMESTER OCTOBER-2026 પરીક્ષા ફિસ ભર્યા બાદ ફિસ ભર્યાની રસીદ અને પરીક્ષા ફોર્મ 27/08/2026

સુધી કોલેજ ઓફિસમાં ફરજિયાત જમા કરાવી જવાનું રહશે.

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.

VNSGU.NET

↓

COLLEGE / DEPARTMENT MANAGEMENT

↓

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી

BACHELOR OF COMMERCE (NCF-NEP) FIFTH SEMESTER

OCTOBER-2026

ની EXAM પસંદ કરવાની રેહેશે.

↓

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.