આથી તમામ પ્રથમ વર્ષની વિદ્યાર્થીઓને જણાવવાનું કે women empowerment cell દ્વારા nail painting,mehndi making beauty care તથા basic course in fashion designingના training programનું આયોજન કરવામાં આવ્યું છે.training internal પરીક્ષા પૂર્ણ થાય બાદ તા. 24/09/2026થી 30/09/2026 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડો. સુરભી સોની,ડો. સ્મિતા ખવાની,અદીતીબેન ગામીત,અબરારભાઈ મિસ્ત્રી અથવા ભામિનીબેન પરમારને નોંધાવવા વિનંતી.
Sep 6, 2026

training fee duration
nail art painting 50/- 5 days
mehndi making 50/- 5 days
beauty care course 200/- 6 days
basic course in fashion designing 3000/- 3 months