કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 10/09/2026 ગુરૂવાર સવારે 10.30 કલાકે ઑડિટોરિયમમાં ‘Talent Hunt-2026 ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ ✨️Singing(filmy/non filmy/with or without track) ✨️Poetry Recitation (કાવ્ય પઠન) ✨️Story writing ✨️Handicraft(Best out of waste) ✨️Classical dance (Bharatnatyam/Kathak etc..) ✨️Semi classical dance (filmy/non-filmy) solo/group ✨️Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar,Mouth organ) ✨️Mono acting ✨️Skit ✨️Mimicry ✨️Yoga/Gymnastics with music ✨Poster making ✨Drawing etc…મા ભાગ લઇ શકશો. નોંધ : તારીખ 09/10/2026 સવારે ૧૦:૩૦ સુધી ફોર્મ ભરી શકાશે. Registered your names through the given link. https://forms.gle/gCNrrRgjjTMu8ieY6 “ આવતીકાલે સવારે 10 થી 10.30 ની વચ્ચે ફરજિયાત હાજર રહેવું “
Sep 9, 2026
કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 10/09/2026 ગુરૂવાર સવારે 10.30 કલાકે ઑડિટોરિયમમાં ‘Talent Hunt-2026 ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ
✨️Singing(filmy/non filmy/with or without track)
✨️Poetry Recitation (કાવ્ય પઠન)
✨️Story writing
✨️Handicraft(Best out of waste)
✨️Classical dance (Bharatnatyam/Kathak etc..)
✨️Semi classical dance (filmy/non-filmy) solo/group
✨️Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar,Mouth organ)
✨️Mono acting
✨️Skit
✨️Mimicry
✨️Yoga/Gymnastics with music
✨Poster making
✨Drawing
etc…મા ભાગ લઇ શકશો.
નોંધ : તારીખ 09/10/2026 સવારે ૧૦:૩૦ સુધી ફોર્મ ભરી શકાશે.
Registered your names through the given link.
https://forms.gle/gCNrrRgjjTMu8ieY6
“ આવતીકાલે સવારે 10 થી 10.30 ની વચ્ચે ફરજિયાત હાજર રહેવું “