માનનીયશ્રી,
જય ભારત સાથે જણાવવાનું કે કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત “Suicide Prevention: Understanding the Warning Signs, Building Hope & Saving Lives” વિષય પર તા. ૧૦/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન ONLINE WEBINARનું આયોજન કરવામાં આવ્યું છે.
આ Webinarમાં આપની સંસ્થામાંથી તમામ અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મહત્તમ સંખ્યામાં જોડાય તે વધુ ઇચ્છનીય અને તેમના માટે લાભદાયક છે. તેમણે આ સાથે સામેલ Link Share કરવા સાદર અનુરોધ છે.
ઉક્ત વેબિનારમાં સાતત્યપૂર્ણ રીતે બધો જ સમય જોડાયેલ દરેક વ્યક્તિને પ્રતીભાગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા એ મુજબનું ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે નીચેની link દ્વારા રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.
નોંધ: સહભાગીઓએ ઓનલાઈન વેબીનારમાં જોડાતા સમયે રજિસ્ટ્રેશન લિંકમાં ભર્યા મુજબનું ઈ-મેઈલ આઈડી જ Display Nameમાં નાખવાનું રહેશે. જેથી તમને ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં સરળતા રહે.
· ઓનલાઈન વેબીનારમાં રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક :-
https://forms.gle/csv3WZYHzTA6CqeJA
ઓનલાઈન વેબીનારમાં જોડાવવા માટેની લીંક :-
https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_OWQwODY4MDYtNGMwNC00NzFhLWE0ZmMtOGZiZTA0NjU0Yzhl%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%227cfa175f-9db1-4312-9024-30d27fbf321f%22%2c%22Oid%22%3a%22a281577d-9472-4fe7-b3f9-accf8f679c56%22%7d