ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ

Sep 21, 2026

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માટે જે  વિદ્યાર્થીઓએ  રૂ.૫૦ આપી રજીસ્ટ્રેશન  કરાવ્યુ  હોય  તેમણે 

તા.૨૪-૦૯-૨૦૨૬ ના ગુરુવારે  સવારે  ૧૧ થી ૧૨  માં રૂમ  નં.-૨૧ માં પરીક્ષા આપવા માટે હાજર રહેવું.