અગત્યનું પ્રા. અનુરાધા સી. વખારિયા : એસાઈમેન્ટની તારીખમાં ફેરફાર બાબતે અગત્યની નોટીસ
Sep 24, 2026
અગત્યનું પ્રા. અનુરાધા સી. વખારિયા : એસાઈમેન્ટની તારીખમાં ફેરફાર બાબતે અગત્યની નોટીસ
એસ.વાય.બી.કોમ. ડિવીઝન ૧ અને ૫–કોસ્ટ એકાઉન્ટ–પડતરના હિસાબો પેપર-૧
ટી.વાય.બી.કોમ ડિવીઝન ૧ અને ૨ – એડ.એકાઉન્ટ એન્ડ ઓડીટીગ પેપર-૬
ઉપરોક્ત વર્ગના જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એસાઈમેન્ટ આપ્યા નથી તેઓએ તા.૨૯-૦૯-૨૦૨૬ ને
મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે રૂમ નં.- ૨૧ મા કલાસ એસાઈમેન્ટની તૈયારી કરીને હાજર રહેવું.