F.Y.B.COM SEM –  1 ( NEP ) પરીક્ષા ફોર્મ ભરવા બાબત==. VNSGUની F .Y.B.COM SEM – 1 વિદ્યાર્થીઓએ આવનાર NOVEMBER  -2026માં F.Y.B.COM SEM – 1  ( NEP ) પરીક્ષાનાં ફોર્મ ભરવાનુ અને  તેનું ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખી NOVEMBER   -2026 નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફી રસીદ અને NOVEMBER   -2026 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં ભરેલ ફોર્મની COPY  અને  ઓનલાઈન ફી રસીદની COPY ઓફિસ સમય દરમ્યાન  સવારે 11 થી 3  સુધીમાં પરીક્ષા ફોર્મ અને ફીસ ભર્યાની રસીદ અચૂક જમા કરાવી જવું. ખાસ નોંધ :- ફીસ રશીદ Genrate નહી થાય તો પરીક્ષા ફોર્મ ભરાયેલ નથી આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ કરવી ફરજીયાત છે. ત્યાર બાદ જ ફી રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.

Oct 9, 2026

F.Y.B.COM SEM – 1  ( NEP ) પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
VNSGUની F .Y.B.COM SEM – 1 ના    વિદ્યાર્થીઓએ આવનાર NOVEMBER   -2026માં F.Y.B.COM SEM -1   પરીક્ષાનાં ફોર્મ ભરવાનુ અને  તેનું ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખી NOVEMBER   -2026 નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફી રસીદ અને NOVEMBER   -2026 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં ભરેલ ફોર્મની COPY  અને  ઓનલાઈન ફી રસીદની COPY ઓફિસ સમય દરમ્યાન  સવારે 11 થી 3  સુધીમાં પરીક્ષા ફોર્મ અને ફીસ ભર્યાની રસીદ અચૂક જમા કરાવી જવું.

ખાસ નોંધ :- ફીસ રશીદ Genrate નહી થાય તો પરીક્ષા ફોર્મ ભરાયેલ નથી આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ કરવી ફરજીયાત છે. ત્યાર બાદ જ ફી રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.

ખાસ નોંધ:- જુના વિદ્યાર્થીઓ અને ઓફલાઈન વિદ્યાર્થીઓએ રૂબરૂ કોલેજ આવી પરીક્ષા ફોર્મ Genrate કરાવવાનું રહેશે.

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.

 

VNSGU.NET

↓

COLLEGE / DEPARTMENT MANAGEMENT

↓

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી EXAM પસંદ કરવાની રેહેશે         →NOVEMBER   – 2026 ની EXAM  પસંદ  કરવાની  રહેશે .

↓

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા

વિદ્યાર્થીઓનો  

  Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રેહેશે.( EXAM  ફ્રોમ પર  ROLL  નબર  લખવાનો રહેશે  )

LAST DATE :  15/ 10  /2026

  જે કોઈપણ  વિધાર્થીને  EXAM FROM ભરવામાં  સમજણ ના પડતી હોઈ તો તેઓએ  કોલેજમાં  તા.10/10/૨૦૨૬  નારોજ  રૂમ નંબર  -6 માં  સમય  = 11:30  આવવું બધાને સાથે સમજાવવામાં આવશે .

ત્યારબાદ  કોલેજ ઓફીસ રૂમ ન . –  7  માં  આવવાનું રહેશે