Sir K.P. College of Commerce
  • Home
  • About Us
    • History
    • Management
    • Vision, Mission & Objectives
    • Principal
      • Principal’s Message
      • Past Principals
    • Chairman’s Message
    • Awards and Recognition
    • Report
    • Facilities Available to Students
  • Academics
    • Course Offered
      • Post Graduates
      • Under Graduates
      • Integrated Programmes P G
    • Evaluation Norms
    • Departments
  • Admission
    • Admission Criteria
    • Admission form
    • Fee Structure
  • Student Zone
    • Academic Calender
    • Downloads
    • Scholarships Available
    • Student Council
    • Prizes Awarded
    • Alumni
  • Activities
    • News
    • Events
    • Announcements
    • Photo gallery
  • Contact

SEAT NUMBER & HALL TICKET M.COM. SEM-I UNIVERSITY EXAMINATION NOVEMBER 2018

Nov 19, 2018

M.Com. Sem-I FINANCIAL & MANAGEMENT HallTicket

 

M.Com Sem-I STATISTICS HallTicket

Categories

  • ADMISSION
  • Announcements
  • CAREER COUNSELLING / UDISHA
  • DEBATE & ELOCUTION
  • Events
  • EXAMINATION
  • FINISHING SCHOOL
  • LIBRARY
  • National Cadet Corps(NCC)
  • National Service Scheme(NSS)
  • News
  • Odisha Club
  • Photo gallery
  • RESEARCH
  • SC/ST CELL
  • SOCIAL & CULTURAL
  • SPORTS
  • SSIP COMMITTEE
  • STUDENT AID FUND
  • Uncategorized
  • WOMEN EMPOWERMENT CELL

Latest News & Events

  • લાઇબ્રેરીમાં પુસ્તકો પરત જમા કરાવવા બાબત તમામ T.Y.B.Com. સેમેસ્ટર–5, S.Y.B.Com. સેમેસ્ટર–3 તથા M.Com. સેમેસ્ટર–3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, આપ સૌએ લાઇબ્રેરીમાંથી ઇશ્યૂ કરાવેલાં પુસ્તકો તમારી યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થયાના 2 દિવસની અંદર લાઇબ્રેરીમાં પરત જમા કરાવી જવાનાં રહેશે. તમામ વિદ્યાર્થીઓએ આ સૂચનાનું પાલન કરવું અને નિયત સમયમર્યાદામાં પુસ્તકો પરત જમા કરાવી જવા વિનંતી છે.
  • 📢 અગત્યની સૂચના SIP WEALTH COMPANY – INTERNSHIP 4th BATCH (2026–27) વિષય : ચોથા બેચની એક દિવસીય ફરજિયાત તાલીમ, નોંધણી, બાકી ફી, દસ્તાવેજો તથા ઇન્ટર્નશિપ કામગીરી બાબત. આથી ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે SIP WEALTH COMPANY દ્વારા ઇન્ટર્નશિપના ચોથા બેચ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલું છે તેમજ જેમનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી છે, તે તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ તાલીમ કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે. 📅 તાલીમ અને ઇન્ટર્નશિપની વિગતો – તાલીમની તારીખ: 30-10-2026, શુક્રવાર – તાલીમનો સમય: સવારે 11:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી – ઇન્ટર્નશિપ સમયગાળો: 16-11-2026 થી 20-12-2026 – દૈનિક કામગીરી: 4 કલાક – કુલ ઇન્ટર્નશિપ: 120 કલાક – કામગીરીનો સમય: વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ (Flexible Time) – Training Place : Auditorium Hall , Commerce Bhavan, SKPCC
  • B.COM. SEM-3 & B.COM. SEM-5 NEP & NON-NEP, OFFLINE (REGULER & A.T.K.T.) & M.COM SEM-3 (REGULER & A.T.K.T.) OCTOBER-2026 યુનિવર્સીટી પરીક્ષાનું રોજે રોજની બેઠક વ્યવસ્થા નીચે મુજબ રહેશે. દરેક વિદ્યાર્થીઓએ રોજે રોજની પોતાની બેઠક વ્યવસ્થા જોઈ તે મુજબ જ પોતાના બ્લોક અને રૂમમાં બેસવાનું રહેશે. ખાસ નોંધ:- દરેક વિદ્યાર્થીઓએ પોતાનો આઈ-કાર્ડ ફરજીયાત પહેરીને આવાનું રહેશે.
  • B.COM SEM-1 ના SP. STAT અને SP.BANKING માં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની INTERNAL EXAM માટેની નોટીસ.
  • સર કે. પી.કોલેજ ઓફ કોમર્સ, સુરત *UDISHA CLUB & INTERNSHIP COMMITTEE* અગત્યની સૂચના – NOTICE *વિષય: કૌશલ્ય સહાય યોજના (₹2,000) અંતર્ગત સેમેસ્ટર-6 ઇન્ટર્નશીપની માહિતી ફરજિયાત આપવા બાબત.* આથી શૈક્ષણિક વર્ષ 2026-27ના *TYB.Com. સેમેસ્ટર-6ના તમામ વિદ્યાર્થીઓને* જણાવવામાં આવે છે કે ગુજરાત સરકારની *કૌશલ્ય સહાય યોજના (₹2,000)* અંતર્ગત VNSGU અને KCGના પરિપત્ર મુજબ ઇન્ટર્નશીપ સંબંધિત જરૂરી માહિતી Google Form દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓએ પોતાની તથા ઇન્ટર્નશીપ માટે પસંદ કરેલી કંપનીની સંપૂર્ણ અને સાચી માહિતી નીચે આપેલ Google Formમાં *તા. 22-10-2026 સુધીમાં ફરજિયાત ભરવાની રહેશે.* જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઇન્ટર્નશીપ માટે કંપની પસંદ કરી નથી, તેઓએ પણ વહેલામાં વહેલી તકે કંપનીની પસંદગી કરી તેની સંપૂર્ણ વિગતો નિર્ધારિત સમયમર્યાદામાં Google Formમાં ભરવાની રહેશે. *Google Form Link: https://forms.gle/bMB3pTewx2gy8C2r9 ખાસ અગત્યની સૂચનાઓ 1. *કંપનીની વિગતો સંપૂર્ણપણે સાચી અને ચકાસેલી જ ભરવી.* Google Formમાં ભરેલી માહિતી સરકારશ્રીને મોકલવામાં આવનાર હોવાથી કંપનીનું નામ, સરનામું તથા POCની વિગતો ભરવામાં ખાસ કાળજી રાખવી. 2. *એકવાર કંપનીની વિગતો સરકારશ્રીને મોકલ્યા બાદ તેમાં ફેરફાર કરવાની તક મળશે નહીં.* તેથી વિદ્યાર્થીઓએ કંપનીની અંતિમ પસંદગી કર્યા પછી જ Google Form ભરવું. 3. *માહિતી મોકલ્યા બાદ વિદ્યાર્થી કંપની બદલશે તો કૌશલ્ય સહાય યોજના હેઠળ ₹2,000ની સહાય મળવાપાત્ર રહેશે નહીં*, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. 4. *તા. 22-10-2026 સુધીમાં માહિતી ન આપનાર અથવા ખોટી કે અધૂરી માહિતી આપનાર વિદ્યાર્થીને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિદ્યાર્થીની પોતાની રહેશે.* આ બાબતે કોલેજ જવાબદાર રહેશે નહીં. તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓને *અત્યંત ગંભીરતાથી લઈ નિર્ધારિત સમયમર્યાદામાં Google Form ફરજિયાત ભરવાનું રહેશે.*

About Us

  • History
  • Vision, Mission & Objectives

Activites

  • News
  • Events
  • Photo gallery

Student’s Zone

  • Scholarships Available
  • Prizes Awarded
  • Downloads

Important Links

  • VNSGU EXAM Schedules
  • VNSGU EXAM Results
  • VNSGU Syllabus

© 2026 Sir K.P. College of Commerce. All rights reserved.

Designed by: Pixeta