DATE : 20-10-2020 ADMISSION {MS TEAMS (ROLL NUMBER,USER ID AND PASSWORD LIST (એફ.વાય.બી.કોમ. સેમેસ્ટર-૧ ગુજરાતી મીડીયમ ૨૦૨૦-૨૦૨૧)}

Oct 20, 2020

SPORT  AND NEW ADMISSION-2020(F.Y.B.COM DIV-7)

 

 

વિદ્યાર્થીઓ માટે સૂચનાઓ

૧.) MS TEAM FOR ANDROID MOBILE or FOR DESKTOP DOWNLOAD કરો.(PLAY STORE)

૨.) કોલેજ તરફથી આપવામાં આવેલ USER ID અને PASSWORD થી SIGN IN કરો.

3.) પ્રથમ SIGN IN કર્યા પછી ફરજીયાત NEW CREATE PASSWORD કરવાનો રહેશે. વિદ્યાર્થી દ્વારા જે પાસવર્ડ રાખવામાં આવે તેમાં પેહલો અક્ષર કેપિટલ , ત્યાર બાદ સ્મોલ લેટર અને તમને યાદ રહે તેવા આકડા લખવા.(પાસવર્ડ નો નમુનો: First202021)

 ૪.) વિદ્યાર્થીઓ એ સમયસર ક્લાસરૂમ માં જોડાવવાનું રહેશે.

૫.) નીચે આપેલી LINK પરથી VIDEO જોઇને MS TEAM માંથી લેક્ચરમાં કઈ રીતે જોડાવવું તે સમજી લેવું.

Microsoft Teams એપ વિદ્યાર્થી માટે સમજ:-https://www.youtube.com/watch?v=jSQ7eU1dwWc&feature=youtu.be

૬.) MS TEAM માં વિદ્યાર્થીઓ માટે આપેલ બધાજ MENU સમજી લેવાના રહેશે.

૭.) વિદ્યાર્થીઓએ અધ્યાપકોએ કેલેન્ડરમાં બનાવેલા SCHEDULE પરથી JOIN થવાનું રહેશે.

8.)  વિદ્યાર્થીઓએ પોતાનો MICROPHONE MUTE મોડ પર રાખવાનો રહેશે. UNMUTE કરવું નહિ.

૯.) ONLINE CLASS ને અવાજ કરીને DISTURB કરશો નહિ.

૧૦.) અધ્યાપક જ્યારે UNMUTE કરવાનું કહે ત્યારે જ MIC UNMUTE કરવું.

૧૧.) વિદ્યાર્થીઓને કોઈપણ પ્રશ્ન હોય તો તે CHAT BOX માં લખવું.

વિદ્યાર્થીઓએ  કોલેજ અપ્લીકેશનનાં  સ્ટુડન ઝોન માં કોલેજ માં નોધાયેલ નંબર થી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રેહશે.