આવતીકાલે 14ઓગસ્ટના રોજ કૉલેજ કેમ્પસ મા જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે.જેનો સમય સવારે 10.30 થી 11.45 નો રહેશે. સવારની પાળીના વર્ગો 10.30 સુધી ચાલશે અને બપોરની પાળીના વર્ગો 11.45 થી શરુ થશે. કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા રિન્યુ થયેલ આઇકાર્ડ અનિવાર્ય રહેશે. પ્રથમ વર્ષ બી.કોમ અને એમ.કોમ.ના આઇકાર્ડ ન બન્યા હોવાથી તેઓએ તેમની ફી ની રસીદ સાથે રાખવાની રહેશે.

Aug 13, 2025

આવતીકાલે 14ઓગસ્ટના રોજ કૉલેજ કેમ્પસ મા જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે.જેનો સમય સવારે 10.30 થી 11.45 નો રહેશે.
સવારની પાળીના વર્ગો 10.30 સુધી ચાલશે અને બપોરની પાળીના વર્ગો 11.45 થી શરુ થશે.
કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા રિન્યુ થયેલ આઇકાર્ડ અનિવાર્ય રહેશે.
પ્રથમ વર્ષ બી.કોમ અને એમ.કોમ.ના આઇકાર્ડ ન બન્યા હોવાથી તેઓએ તેમની ફી ની રસીદ સાથે રાખવાની રહેશે.