‘Breast Cancer Awareness’ (only for girl students) 5th November 2020 at 10 am.

Nov 2, 2020

આથી તમામ F.Y., S.Y., T.Y. M.Com. ના વિદ્યાર્થીનીઓ ને(only for girl students) જણાવવાનું કે તા 5 નવેમ્બર 2020 ગુરુવાર ના રોજ સવારે 10 વાગ્યે Women Empowerment Cell દ્વારા Breast Cancer Awareness Month ના ભાગ રુપે ‘Breast Cancer Awareness’ વિષય પર ડૉ. સોનિયા ચંદનાનીના વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાન માટે youtube channel પર તમામ વિદ્યાર્થીનીઓએ જોડાવાનું રહેશે. લિંક તે જ દિવસે સવારે 9 વાગ્યે મુકવામાં આવશે. તમામ વિદ્યાર્થીનીઓએ ચેટ બોક્સમાં પુરૂં નામ, કલાસ, ડીવીઝન અને રોલ નંબર લખવા નો રહેશે જેથી સરળતાથી હાજરીની નોંધ લઇ શકાય.
દરેક વિદ્યાર્થીનીઓએ 10 મિનિટ પહેલા જોડાવાનું રહેશે.

Link : https://youtu.be/Vlgo91Pmd0A

To mark the celebration of Breast Cancer Awareness Month, the Women Empowerment Cell of the college has organized a lecture on ‘Breast Cancer Awareness’ by Dr. Sonia Chandnani on Thursday, 5th November 2020 at 10 am. All the girl students of FY, SY, TY B Com and M COM have to attend the same. The program will be conducted via YouTube, the link for which will be sent on the same day at 9 am. The students are required to mention their full name, class, division and roll number in the chat box for attendance purpose. You should join the link 10 minutes in advance.

Link :https://youtu.be/Vlgo91Pmd0A