નાખીને વિદ્યાર્થીએ તેમનો ફોટો અને સહી ઉપલોડ કરવા નો રહેશે અને અન્ય વિગત બરાબર નાખી ફોર્મ સેવ કરવા નું રહશે. કોઈ પણ પ્રિન્ટ કોલેજ માં જમા કરાવવાની નથી. જેની ખાસ નોધ લેશો.
મોબાઈલ ફોન થીજ ફોર્મ ભરવાનું રહેશે. કોઈ સાયબર કાફેમાં જવાની જરૂર નથી.
કોઈ ક્વેરી હોય તો contact@kpccommerce.ac.in પર ઈમેલ કરવાનો રહશે. જે ક્વેરી હોય તેના સ્ક્રીન શોટ સાથે વિધાર્થીનું પૂરું નામ રોલ નંબર સાથે.
કોલેજના ફોન નંબર ૦૨૬૧૨૨૪૦૦૫૭ પર તારીખ ૨૩/૧૧/૨૦૨૦ ૧૧.૦૦ પછી સંપર્ક કરવો.