SC/ST/SEBC સ્કોલરશીપ ના ફોર્મ બાબત.

Nov 24, 2020

SC/ST/SEBC સ્કોલરશીપ ના ફોર્મ

૧૫/૧૧/૨૦૨૦ થી ૧0/૧૨/૨૦૨૦ સુધીમાં ભરવા ના રહેશે.

કોલેજ માં ૧૦/૧૨/૨૦૨૦ પછી જમા કરવા માટે સુચના આપવા માં આવશે ત્યારે જમા કરવા આવવાનું રહેશે.

LINK : https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx

F.Y.B.COM SEMESTER- I ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની  તારીખમાં પ્રવેશ લેટર માં જે તારીખ છે તે લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખ માં ૩૧/0૫/૨૦૨૧ લખવા ની રહેશે.

S.Y.B.COM SEMESTER- III , T.Y.B.COM SEMESTER-V, M.COM SEM-III ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની  તારીખમાં  ૨૨/૦૬/૨૦૨૦ લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખ માં ૩૧/0૫/૨૦૨૧ લખવા ની રહેશે.

ફી ની વિગત નીચે મુજબ નાખવા ની રહેશે.

F.Y.B.COM SEMESTER- I

Admission Fee(In Rs.)-100

Tution Fee(In Rs.)-1200  (બેહનોઓએ  ટ્યુશન ફી લખવાની નથી)

Misc.Fee(In Rs.)(Non Refundable)-2880,

Exam Fee(In Rs.)-600

 S.Y.B.COM SEMESTER- III

Admission Fee(In Rs.)-0

Tution Fee(In Rs.)-1200  (બેહનોઓએ ટ્યુશન ફી લખવાની નથી)

Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,

Exam Fee(In Rs.)-660

T.Y.B.COM SEMESTER-V 

Admission Fee(In Rs.)-0

Tution Fee(In Rs.)-1200  (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)

Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,

Exam Fee(In Rs.)-660

M.COM SEMESTER-III

Admission Fee(In Rs.)-0

Tution Fee(In Rs.)-2800  (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)

Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,

Exam Fee(In Rs.)-720

  • ફોર્મ સાથે જમા કરવા ના પ્રમાણ૫ત્રો 
  • ૧૦ ધોરણ ની માર્કશીટ
  • ૧૨ ધોરણ ની માર્કશીટ
  • જાતી નો દાખલો
  • આવક નો દાખલો (ત્રણ વર્ષ માન્ય હોય તેવો અપ્રિલ ૨૦૧૮ માં મેળવેલો હોય તે ચાલશે) [ખાસ નોધ તે પેહલા નો હશે તો ચાલશે નહિ તેની ખાસ નોધ લેવી.] [ જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય તેઓએ માતા ના આવક ના દાખલા સાથે પિતા નો મરણ નો દાખલો પણ ઉપ્લોડ કરવાનો રહેશે.]
  • શાળા છોડિયાનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂક ખાતા નંબર અને IFSC કોડ બરાબર વાચી શકાય તેવી વિદ્યાર્થીના ખાતીની જોઈશે.(ખાસ નોધ બેંક માં આધાર કાર્ડ લીંક કરેલો હોવો જરૂરી છે.)
  • આધાર કાર્ડ ની કોપી
  • ફી રસીદ ની ઝરોક્ષ
  • મોબાઈલ નંબર વિદ્યાર્થીનોજ આપવા નો રહેશે.
  • S.Y./T.Y./ M.COM. ના વિદ્યાર્થીઓએ  બધાજ સેમેસ્ટર ની માર્કશીટ ઉપ્લોડ કરવા ની રહેશે.