ઓનલાઈન ફીનીશીંગ સ્કુલ ટ્રેનીંગ માટે જે વિધ્યાર્થીમિત્રોએ ઓનલાઈન ફોર્મ ભર્યું હતું
તે વિદ્યાર્થીઓના નીચે મુજબ બે બેચ (batch-1 & batch-2) બનાવવામાં આવ્યા છે.
તા:- ૦૫/૧૨/૨૦૨૦ થી તા:- ૧૪/૧૨/૨૦૨૦ દરરોજ (૧૦ દિવસ) રવિવાર સહીત
સમય ૧૨ થી ૨ નીચે મુજબ 2 બેચમાં ટ્રેનીંગ ચાલશે. આ માટેની લીંક વિદ્યાર્થીઓને MICROSOFT TEAMS પરFINISHING SCHOOL મા મોકલવામાં આવશે.
જે તે BATCH ના વિદ્યાર્થીઓ તેમને કોલેજ તરફથી અગાઉ મળેલ ID & PASSWORD નો જ ઉપયોગ કરી ટ્રેનીંગ મેળવી શકશે. નિયમિત હાજરી આપવી જરૂરી છે. ઓછી હાજરી વાળાને CERTIFICATE મળશે નહી.
આ લીંક દ્રારા વિદ્યાર્થીઓએ પોતાના બેચમાં ટ્રેનીંગ માટે ઓનલાઈન જોડાવવાનું રેહશે.
આ અંગે કોઈ પણ સમસ્યા હોઈ (જેઓના નામ નીચેના લીસ્ટમાં છે તેમણે)
પ્રા.અનુરાધા વખારિયા ( મો નં :- ૯૪૨૮૦૫૩૦૨૫) પર સંપર્ક કરવો.