ફિનિશિંગ સ્કુલના નવા વર્ગો ના ફોર્મ ભરવા બાબત.( ટી.વાય.બી.કોમના વિદ્યાર્થીઓ માટે નોટીસ)

Dec 5, 2020

ટી.વાય.બી.કોમના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કુલ ની નોટીસ:

હાલની કોરોનાની પરિસ્થિતિમાં ફિનિશિંગ સ્કુલના વર્ગો ઓનલાઈન ચલાવવાનો નિર્ણય KCG,અમદાવાદ દ્વારા લેવાયેલ છે જે ના નવા બેચ નીચે મુજબ આપણી કોલેજમાં શરૂ કરવામાં આવશે.
તારીખ: ૧૦  ડીસેમ્બર થી ૧૯ ડીસેમ્બર સતત રવિવાર સહીત ૧૦ દિવસ ચાલશે
સમય: ૦૯.૩૦ થી ૧૧.૩૦ સવારે ,દરરોજ ૨ કલાક
સમય: ૧૨ થી ૨ બપોરે,દરરોજ ૨ કલાક

આમ દરેક બેચમાં દરરોજ ૪ કલાક ની ટ્રેનીગ ચાલશે. હાજરી નિયમિત આપવા ની રહેશ. ઓછી હાજરીવાળા ને KCG નું સર્ટિફીકેટ મળશે નહિ.
વર્ગ: ઓનલાઈન
હાજરી: ફરજીયાત (ઓછી હાજરીવાળા ને KCG નું સર્ટિફીકેટ મળશે નહિ.)
શીડ્યુલ A : TIME TABLE & TOPICS આ સાથે નીચે આપેલ છે.
શીડ્યુલ B: TIME TABLE & TOPICS આ સાથે નીચે આપેલ છે.
ઉપર મુજબ દરરોજ ૨ કલાક રહેશે.

નોધ : જે વિદ્યાર્થી ઓએ અગાઉ ઓનલાઈન ફોર્મ ભરી બેચ  ૧ અને બેચ ૨ માં જોડાય ગયા છે તોએ આ ફોર્મ ભરવા નું નથી.

https://forms.gle/CtE8ez5PFfaKzTHV7

આ લીંક તારીખ ૦૭/૧૨/૨૦૨૦ સુધીમાં વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે જેથી આયોજન થઈ શકે.

વધુ માહિતી માટે – પ્રા. અનુરાધા વખારિઆ નો સંપર્ક કરવો ૯૪૨૮૦૫૩૦૨૫.

હવે પછીની ફિનિશિંગસ્કૂલ અંગે સૂચના કોલેજની એપ દ્વારા આપવામાં આવશે.