ફિનિશિંગ સ્કુલના નવા વર્ગો બેચ ૩ શરુ કરવા બાબત.
Dec 9, 2020
નવા બેચ નીચે મુજબ આપણી કોલેજમાં શરૂ કરવામાં આવશે.
તારીખ: ૧૦ ડીસેમ્બર થી ૧૯ ડીસેમ્બર સતત રવિવાર સહીત ૧૦ દિવસ ચાલશે
સમય: ૦૯.00 થી ૧૧.૦૦ સવારે ,દરરોજ ૨ કલાક
સમય: ૧૧.૩૦ થી ૧.૩૦ બપોરે,દરરોજ ૨ કલાક
આમ દરેક બેચમાં દરરોજ ૪ કલાક ની ટ્રેનીગ ચાલશે. હાજરી નિયમિત આપવા ની રહેશ. ઓછી હાજરીવાળા ને KCG નું સર્ટિફીકેટ મળશે નહિ.
વર્ગ: ઓનલાઈન
હાજરી: ફરજીયાત (ઓછી હાજરીવાળા ને KCG નું સર્ટિફીકેટ મળશે નહિ.)
શીડ્યુલ A : TIME TABLE & TOPICS આપેલ છે.
શીડ્યુલ B: TIME TABLE & TOPICS આ સાથે નીચે આપેલ છે.
ઉપર મુજબ દરરોજ ૨ કલાક રહેશે.
BATCH : B-3 PDF