સ્કોલરશીપના ફોર્મ જમા કરવા બાબત
તારીખ ૧૧ ડીસેમ્બર ૨૦૨૦ અને ૧૨ ડીસેમ્બર ૨૦૨૦
બે દિવસ માં કોલેજ ઓફીસ ની બહાર મુકેલ BOX માં કેટગરી વાઈસ ST / SC / SEBC BOX માં મૂકી ને તરતજ કોલેજ કેમ્પસ માંથી બહાર નીકળી જવાનું રહેશે.
દરેક વિદ્યાર્થીએ સ્કોલરશીપના ફોર્મ પર ફરજિયાત કયા વર્ષ માં અભ્યાસ કરો તે અને ખાસ રોલ નંબર ફરજિયાત લખવાનો રહેશે.
ખાસ ચેતવણી :
કોલેજમાં ખોટી ભીડ કરવી નહિ. ટોળા માં ઉભા રહવું નહિ.
દરકે વિદ્યાર્થીએ માસ્ક ફરજીયાત પહેરી ને આવવું.
બે ગજની દુરી રાખવા ની રહેશે
-
ફોર્મ સાથે નીચે મુજબના પ્રમાણ૫ત્રો ઝેરોક્ષ (સ્વ પ્રમાણિત) જમા કરવાના રહેશે.
- ૧૦ ધોરણ ની માર્કશીટ
- ૧૨ ધોરણ ની માર્કશીટ
- એફ. વાય. બી.કોમ. ના એડમીશન લેટર
- જાતી નો દાખલો
- આવક નો દાખલો (ત્રણ વર્ષ માન્ય હોય તેવો અપ્રિલ ૨૦૧૮ માં મેળવેલો હોય તે ચાલશે) [ખાસ નોધ તે પેહલા નો હશે તો ચાલશે નહિ તેની ખાસ નોધ લેવી.] [ જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય તેઓએ માતા ના આવક ના દાખલા સાથે પિતા નો મરણ નો દાખલો પણ ઉપ્લોડ કરવાનો રહેશે.]
- શાળા છોડિયાનું પ્રમાણપત્ર
- બેંક પાસબૂક ખાતા નંબર અને IFSC કોડ બરાબર વાચી શકાય તેવી વિદ્યાર્થીના ખાતીની જોઈશે.(ખાસ નોધ બેંક માં આધાર કાર્ડ લીંક કરેલો હોવો જરૂરી છે.)
- આધાર કાર્ડ ની કોપી
- ફી રસીદ ની ઝરોક્ષ
- મોબાઈલ નંબર વિદ્યાર્થીનોજ આપવા નો રહેશે.
- S.Y./T.Y./ M.COM. ના વિદ્યાર્થીઓએ બધાજ સેમેસ્ટર ની માર્કશીટ ઉપ્લોડ કરવા ની રહેશે.