T.Y.B.COM. OCT-2020 માં ફેલ થયેલ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
Dec 12, 2020
T.Y.B.COM. OCT-2020 માં ફેલ થયેલ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ તારીખ ૧૪ ડીસેમ્બર ૨૦૨૦ થી ૧૬ ડીસેમ્બર ૨૦૨૦ સુધીમાં ત્રણ દિવસ માં રૂમ નંબર ૫ માં ફોર્મ ચેક કરાવી કોલેજ કેશ બારી પર ફી(૩૩૦+૩૦) ભરવા ની રહેશે.
ફોર્મ સાથે બી.કોમ . સેમેસ્ટર-૧ થી બી.કોમ . સેમેસ્ટર-૫ (ATKT) સહીત ની તમામ માર્કસીટ ની નકલ આપવા ની રહેશે.