આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે “આઝાદીનો અમૃત મહોત્સવ”વિષય પર નિબંધસ્પર્ધા

Mar 13, 2021

અગત્યની નોટીશ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે

આઝાદીનો અમૃત મહોત્સવ”વિષય પર નિબંધસ્પર્ધા

સર કે.પી કોલેજ ઓફ કોમર્સ, સુરત આયોજિતઆંતર વર્ગીય નિબંધસ્પર્ધાનું આયોજન કરેલ છે. રસ ધરાવતાકોલેજના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઇ શકશે. ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તા-૧૫/૦૩/૨૦૨૧ સુધીમાં સ્વ-હસ્તાક્ષરે લખેલ નિબંધને સ્કેન કરી તેની PDF ફાઈલ MS Team માં Assignment menu માં ADDWORK માંજ સબમિટ (upload) કરવી.પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને CERTIFICATE આપવામાંઆવશે.

નિબંધ સ્પર્ધાનો વિષય:“આઝાદીનો અમૃત મહોત્સવ

નિબંધ સ્પર્ધાના નિયમો:

૧. નિબંધ વધુમાં વધુ ૧૦૦૦ શબ્દોનો હોવા જોઈએ.

૨.સ્વ-હસ્તાક્ષરે લખેલ નિબંધને સ્કેન કરી તેની PDF ફાઈલAssignment menu માંજ અપલોડ કરવી.

૩. PDF ફાઈલનું નામ તમારું FIRST NAME AND  LASTNAME અને રોલ નંબર આપવું

૪.નિબંધની શરૂઆતમાં મથાળુ(TITLE)આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં

ભાગરૂપે “આઝાદીનો અમૃત મહોત્સવ”વિષય પર નિબંધસ્પર્ધાએમરાખવું તમારું

તથા તમારી કોલેજનું પૂરેપૂરું નામ, વર્ગ, વિષય,મોબાઈલ નંબરતથા તારીખ લખવા.

૫. નિયત સમયમર્યાદા (15-03-2021) પછી નિબંધ સ્વીકારવામાં આવશે નહી.

૬. નિબંધ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ત્રણમાંથી ગમે તે ભાષામાં લખી શકાશે.

૭. પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.