M.COM SEM -2,SEM-3,SEM-4 ATKT વાલા વિધાર્થીઓ માટે OCTOBER/NOVEMBER -2025ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત

Aug 14, 2025

M.COM SEM -2,SEM-3,SEM-4 ATKT વાલા વિધાર્થીઓ માટે OCTOBER/NOVEMBER -2025ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત

ગત વર્ષોમાં M.COM SEM -2,SEM -3,SEM -4 Fail/ATKT આવેલ વિધાર્થીઓએ આવનાર OCTOBER/NOVEMBER -2025 પરીક્ષાના ફોર્મ ભરવાનું સીડયુએલ શરૂ થઈ ગયું છે
આવા વિધાર્થીઓએ તા.17 ઓગસ્ટ સુધી પરીક્ષા ફોર્મ ભરી દેવાનું રહેશે.

ફીસ ભર્યા બાદ ફીસ ભર્યાની રસીદ અને M.COM SEM -2,SEM-3,SEM-4 ATKT OCTOBER -NOVEMBER 2025નું પરીક્ષા ફોર્મ Download કરી તા.19 ઓગસ્ટ સુધી દિન 2માં કોલેજ ઓફિસમાં અચૂક જમા કરાવી જવું. ફીસ ભર્યાની રસીદ અને પરીક્ષા ફોર્મ જમા નહીં કરશો તો પરીક્ષા નંબર આવશે નહીં જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.